દૈનિક રાશિ ભવિષ્ય / આજે આ રાશિના જાતકોએ રૂપિયાની લેવડ દેવડમાં રહેવું સાવચેત, જાણો સોમવારનું રાશિફળ

Know your Daily  Rashifal of Monday

સોમવારનો દિવસ અનેક રાશિ માટે મિશ્ર ફળદાયી છે. આજે સફેદ અને આસમાની રંગ શુભ રહેશે. આજનો શુભ અંક 9 છે. આજે શિવ પાર્વતીની પૂજા કરવાની સાથે જ અનાજનો બગાડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ગળી વસ્તુઓનું દાન આજે શુભ ગણાય છે. તો જાણો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ