રાશિફળ / વૃશ્વિક રાશિના જાતકોએ ઉધારીથી સાચવવું, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

આજનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ, પીળો અને ગુલાબી છે. આજે સંધ્યાકાળે શિવપૂજા અને દીપદાન શુભ મનાય છે. બપોરના સમયે આજે સૂવાનું ટાળો. શ્રી શંભુ શરણમ મમનો જાપ કરવો. તલ, મધ, ઘી અને સાકરનું દાન કરવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો સોમવારનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ