રાશિફળ / વૃશ્વિક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ, પીળો અને ગુલાબી છે. આજે હનુમાનજીને તેલ અને સિંદુર ચઢાવવાથી પુણ્ય મળશે. ભોજનમાં આજે ભારે ખોરાક ટાળવો. ઓમ નાગેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. બ્રાહ્મણ સાધુને જમાડી દક્ષિણા આપવાથી શુભ ફળ મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ