રાશિફળ / મેષ, મિથુન અને તુલા રાશિ માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે કાચું દૂધ શિવજીને ચઢાવવાથી લાભ થશે. યાત્રા કે બહાર નીકળતી સમયે દૂધનો ઉપયોગ નુકસાન કરાવશે. ઓમ શ્રાં શ્રીં શ્રોં સ: સોમાય નમઃનો જાપ સફળતા અપાવશે. તલ અને ગોળનું દાન યથાશક્તિ દાન કરવાથી લાભ થશે. તો જાણો સોમવારનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ