રાશિફળ / આ 4 રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે મુશ્કેલ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે ઓમ શ્રાં શ્રીં શ્રોં સ: સોમાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. કાચું દૂધ શિવજીને અર્પણ કરવાથી પણ શુભ ફળ મળી શકે છે. યાત્રા કરતી સમયે કે ઘરની બહાર જતી સમયે દૂધનો ઉપયોગ આજે નુકસાન કરી શકે છે. શક્ય હોય ત્યાં સુધી આજે તલ અને ગોળનું યથાશક્તિ દાન કરવાથી પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ