રાશિફળ / સોમવતી અમાસે આ મંત્રના જાપથી થશે મોટો ફાયદો, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવતી અમાસ અને આજનો શુભ અંક 5 છે તથા શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શિવજીને કાચું દૂધ ચઢાવવાથી લાભ થશે. યાત્રા સમયે દૂધનો ઉપયોગ નુકસાન કરશે. ઓમ શ્રાં શ્રીં શ્રોં સ: સોમાય નમઃ મંત્રના જાપથી લાભ થશે. આજે તલ અને ગોળનું દાન કરવાથી પણ પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ