ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આ રાશિના જાતકોને નોકરી અને શેરબજારમાં થઈ શકે છે લાભ, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

ત્રીજું નોરતું અને સોમવારનો દિવસ તમામ રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શ્વાનને ખીર ખવડાવવાથી લાભ થશે. ખોટા ખર્ચ પર કાબૂ રાખવો અને ઓમ રીં કમલાયૈ નમઃ મંત્રનો જાપ કરવો. આજે ચોખા અને સાકરનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ