રાશિફળ / વૃષભ રાશિના જાતકોને માટે આજે દિવસ રહેશે ફળદાયી, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવારનો દિવસ અનેક રાશિના જાતકો માટે શુભ સવાર લઈને આવ્યો છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે ખીર બનાવીને શ્વાનને ખવડાવવાથી લાભ થશે. ખોટા ખર્ચ પર કાપ મૂકવાની સાથે ઓમ રીં કમલાયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. ચોખા અને સાકરનું દાન આજે શુભ રહેશે. તો જાણી લો તમામ રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ