દૈનિક રાશિ ભવિષ્ય / આ 1 રાશિને માટે દિવસ મુશ્કેલ, આરોગ્ય અને નવા રોકાણમાં રહો સાવધાન, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Monday

સોમવારનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજના દિવસે શિવ પાર્વતીની ઉપાસના કરવાથી લાભ થશે, પાણીનો બગાડ શક્ય તેટલો ઓછો કરવાની પણ આજે ગણેશજી સલાહ આપે છે. ઓમ રીં ગજવક્ત્રાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. પતાસાનું દાન આજે શુભ ગણાશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ