દૈનિક રાશિફળ / તુલા રાશિને મળશે મહેનતનું ઓછું ફળ તો મેષ રાશિને મળશે ગુમાવેલું ધન પરત, જાણો સોમવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Monday

સોમવાર અને અઠવાડિયાની શરૂઆત અનેક રાશિ માટે મિશ્રફળદાયી સાબિત થશે. આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને આસમાની છે. આજે શિવ પાર્વતીની પૂજા કરવાથી લાભ થાય છે. અનાજનો બગાડ ન કરવાની સાથે ઓમ ચન્દ્રમસે નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. ગળી વસ્તુનું દાન આજના દિવસે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ 12 રાશિઓનું આજનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ