રાશિફળ / આ રાશિએ અચાનક આવી જતાં ખર્ચથી રહેવું પડશે સાવધ, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily rashifal Of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે લાભદાયી છે. આજનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે મહાલક્ષ્મીને ગુલાબનું ફૂલ અર્પણ કરવાથી લાભ થાય છે. સ્ત્રીનું સન્માન કરવાની સાથે ઓમ રિંમ ધનદાયિન્યૈ નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. કુમારિકાને ગમતી વસ્તુઓ આપવાથી પણ પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ