દૈનિક રાશિ ભવિષ્ય / કોને મળશે નોકરીમાં પદોન્નતિ અને કોને રહેવું પડશે આર્થિક બાબતોમાં સાવચેત, જાણો શુક્રવારનું રાશિફળ

know Your daily Rashifal Of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે લક્ષ્મીજીને ગુલાબજળથી અભિષેક કરવાથી લાભ થાય છે. ચોખાનો ભોજનમાં ઓછો ઉપયોગ કરવો અને સાથે જ ઓમ દ્રાં દ્રીં દ્રોં સ: શુક્રાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. કેસરવાળા ગળ્યા દૂધનું દાન લાભદાયી રહેશે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ