દૈનિક રાશિફળ / કુંભ રાશિએ નવા રોકાણમાં રાખવી સાવચેતી, આ 6 રાશિ માટે શુભ દિવસ જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે મિશ્રફળદાયી સાબિત થશે. આજે પૂનમ અને ચંદ્રગ્રહણનો યોગ અનેક રાશિ પર શુભાશુભ અસરો દેખાડશે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. શુક્રવારે ઈષ્ટદેવની આરાધના ફળદાયી રહેશે. તીખા તળેલા ખાદ્યપદાર્થોનો ત્યાગ કરવો અને ઓમ હું વિષ્ણવે નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળશે. આજે ગરીબોમાં સફેદ મીઠાઈનું દાન કરવાથી શુભ ફળ મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ