રાશિફળ / મિથુન રાશિને કામમાં થશે નિરાશાનો અનુભવ, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. વડીલોના આર્શિવાદ લઈને દિવસની શરૂઆત કરવી. ઓમ રીં ધૃણિ સૂર્યાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. પીળી વસ્તુનું યથાશક્તિ દાન કરો, જાણો શુક્રવારનું તમામ રાશિનું રાશિફળ.

બ્રેકિંગ ન્યૂઝ