રાશિફળ / જાણો નવું વર્ષ કઈ રાશિના જાતકોને આપશે લાભ અને કોને માટે દિવસ રહેશે ભારે

Know Your Daily Rashifal Of Friday

આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે શ્રીસૂક્તના 28 પાઠ કરી ગુલાબથી પૂજા કરો તે પુણ્ય અપાવી શકે છે. લાલ વસ્તુઓનો ઉપયોગ ટાળવાની સલાહ આપવામાં આવી છે. શ્રીં હ્રીં મહાલક્ષ્મ્યૈ નમઃ મંત્રના જાપથી પણ પુણ્ય મળી શકે છે. આ સાથે જ આજે પીળી વસ્તુઓનું યથાશક્તિ દાન કરવાથી શુભ ફળ મળશે. તો જાણો શુક્રવાર અને નવું વર્ષ દરેક રાશિ માટે કેવું રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ