રાશિફળ / મેષ અને કન્યા રાશિના લોકોએ આજે સ્વાસ્થ્ય બાબતે સંભાળવું, જાણો શુક્રવારનું રાશિફળ

Know your Daily Rashifal Of Friday

આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે મીસરી-દહીંનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ છે.આથેલા ભોજનનો ઉપયોગ ટાળવાની સાતે જ શ્રી સૂક્તમના અગિયાર પાઠ કરવા. ખીર અને ભાતનું દાન આજે લાભદાયી રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ