રાશિફળ / કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ભારે, જાણો શુક્રવારનું રાશિફળ

Know your Daily Rashifal of Friday

આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે શાલીગ્રામની પૂજામાં તુલસીદળનો પ્રયોગ કરવાથી લાભ મળશે. સાથે શ્રી રીં મહાલક્ષ્મ્યૈ નમ: મંત્રના જાપથી પુણ્ય મળશે. શુક્રવારે લક્ષ્મીજીને પેંડા અથવા દૂધનો કોઈ ભોગ લગાવવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ