ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

દૈનિક રાશિભવિષ્ય / વૃશ્વિક રાશિને આજે થશે ધંધામાં લાભ, દિવસ રહેશે ઉત્તમ, જાણો શુક્રવારનું રાશિફળ

Know your Daily Rashifal Of Friday

શુક્રવારનો સમય આર્થિક રીતે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે માતાજીની માનસી પૂજાથી લાભ થાય છે. સ્ત્રીવર્ગના સન્માનની સાથે સાથે ચોખા અને દૂધનું દાન પણ પુણ્ય અપાવી શકે છે. ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ કરવાથી પુણ્ય મળી શકે છે. તો જાણી લો તમામ 12 રાશિઓનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ