ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ભારે, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

શુક્રવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે.આજે મીસરી દહીંનો ઉપયોગ કરવો અને સાથે જ આથેલા ખોરાકને ટાળવા. શ્રી સૂક્તમના અગિયાર પાઠનું આજે ખાસ મહત્વ છે. ખીર અને ભાતનું દાન શુભ રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ