રાશિફળ / ધનતેરસે જાણો કઈ રાશિ પર રહેશે મા લક્ષ્મીની કૃપા, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your daily Rashifal Of Friday

આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે મીસરી અને દહીંનો ઉપયોગ લાભદાયી રહેશે. આથેલા અનાજનો ઉપયોગ ટાળવાનું કહેવામાં આવ્યું છે. તો સાથે જ શ્રી સૂક્તમના 11 પાઠ કરવાથી પણ લાભ થઈ શકે છે. આજે ખીર અને ભાતનું દાન શુભ રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ