રાશિફળ / મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ઉત્તમ, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

શુક્રવારનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે મીસરી- દહીંનો ઉપયોગ કરવાથી લાભ થશે. આથેલા ભોજનનો ઉપયોગ ટાળવો અને સાથે શ્રી સૂક્તમના અગિયાર પાઠ કરવાથી પુણ્ય મળશે.ખીર- ભાતનું દાન શુભ રહેશે. તો જાણો અન્ય તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ