રાશિફળ / મેષ રાશિના જાતકોને નોકરી ધંધામાં મળશે પ્રગતિ, જાણો શુક્રવારનું રાશિફળ

know Your Daily Rashifal of Friday

શુક્રવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ સફેદે અને દૂધિયો છે. આજે મહાગૌરીની ભગવાન શિવ સાથે પૂજા કરવાથી પુણ્ય મળશે. ખોટા વાણી વિલાસથી દૂર રહેવું અને ઓમ એં ક્લીં મહાગૌર્યે નમઃ મંત્રનોજાપ કરવો. નાની બાળકીઓને વસ્ત્ર દાન કરવાથી પણ પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ