રાશિફળ / વૃશ્વિક રાશિના જાતકો માટે રહેશે શુક્રવારનો દિવસ લાભદાયી, જાણો આજનું રાશિફળ

Know Your Daily Rashifal of Friday

શુક્રવારનો શુભ અંક 5 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે સફેદ વસ્ત્રો પહેરવાથી લાભ થશે. કાળા કે ભૂરા વસ્ત્રો નુકસાન કરી શકે છે. ઓમ માંગલ્યલક્ષ્મ્યૈ નમઃ મંત્રના જાપથી સફળતા મળશે. નાની બાળાઓને વસ્ત્રદાન કરવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ