ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

રાશિફળ / આ રાશિના જાતકોને આજે થશે અખૂટ ધનલાભ, જાણો શુક્રવારનું રાશિફળ

 Know Your Daily Rashifal Of Friday

શુક્રવારનો શુભ અંક 9 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે શ્રીસૂક્તમનો પૂજાઘર પાસે પાઠ કરવો. ભોજનમાં તીખા તળેલા ખાદ્યપદાર્થો ન આરોગવા. આજના દિવસે શક્ય તેટલા પ્રમાણમાં ઓમ રીં શ્રીં ભાગ્યલક્ષ્મ્યૈ નમ: મંત્રનો જાપ કરવો. આ સિવાય માતાજીને ખીરનો પ્રસાદ ધરાવીને કુવારસીને ખવડાવવાથી પુણ્ય મળશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ