રાશિફળ / આ રાશિને મળશે ભાગ્યોદયની ઉત્તમ તક, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે શુભફળદાયી છે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે ભગવાન પૂર્ણ પુરુષોત્તમની આરાધના કરવાથી લાભ થશે. ઓમ પુરુષોત્તાય નમઃ મંત્રના જાપથી પુણ્ય મળશે. આજે નિમ્ન વિચારોથી દૂર રહેવું અને ભગવાનને ભોગ ધરાવીને ગરીબોને વહેંચવાથી લાભ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ