રાશિફળ / આ 4 રાશિને માટે આજનો દિવસ રહેશે શુભદાયી, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Friday

શુક્રવારનો શુભ અંક 2 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે શ્રી યંત્ર પર કેસરયુક્ત જળ ચઢાવવાથી ફાયદો થશે. ખર્ચા પર કાબૂ રાખવાની સાથે ઓમ પરાશક્તયૈ નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળે છે. આજે ખીર બનાવીને દેવીને ધરાવીને પછી ઘરની કુમારિકાને ખવડાવવાથી પુણ્ય મળી શકે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ