શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિ માટે આર્થિક, શારિરીક અને માનસિક રીતે લાભદાયી રહેશે. આજનો શુભ અંક 6 છે. શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે માતાજીની માનસી પૂજા લાભદાયી રહેશે. સ્ત્રીવર્ગનું અપમાન ન કરવાની પણ ભલામણ કરાઈ છે. ઓમ ભાર્ગવાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળશે. ચોખા અને દૂધનું દાન આજે શુભદાયી છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.