રાશિફળ / આ 3 રાશિના લોકો માટે રહેશે આજનો દિવસ ફળદાયી, જાણો શુક્રવારનું રાશિફળ

Know your Daily Rashifal Of Friday

શુક્રવાર અને લક્ષ્મીજીનો દિવસ અનેક રાશિઓ માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 6 છે અને શુભ રંગ સફેદ અને દૂધિયો છે. આજે માતાજીની માનસીપૂજાથી લાભ થાય છે. સ્ત્રીવર્ગનું અપમાન ન કરવાની સાથે સાથે ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ કરવાની સલાહ આપવામાં આવે છે. ચોખા અને દૂધનું દાન શુભ રહે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ