દૈનિક રાશિફળ / આ 2 રાશિ માટે આજનો દિવસ રહેશે ઉત્તમ, જાણો મંગળવારનું રાશિફળ

Know your Daily Rashi Bhavishya of Tuesday

મંગળવાર અને હનુમાનજીનો દિવસ અનેક રાશિ માટે ફળદાયી છે. આજનો શુભ અંક 9 છે અને શુભ રંગ મરૂન અને લાલ છે. આજે કુબેરયંત્રની પૂજાથી લાભ થશે. આજે ડાબા હાથે દાન કે રૂપિયા આપવા નહીં. ઓમ રીં કુબેરાય વૈશ્રવણાય નમઃના જાપથી પુણ્ય મળશે. દૂધનો માવો પ્રસાદમાં વહેંચવાથી લાભ થશે. તો જાણો 12 રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ