દૈનિક રાશિફળ / મિથુન રાશિને થશે આકસ્મિક ધનલાભના યોગ, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Rashi Bhavishya Of Thursday

ગુરુવારનો દિવસ અનેક રાશિઓ માટે શુભદાયી છે. આજનો શુભ અંક 5 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજના દિવસે વડીલોનો આદર કરવાની સાથે ખરાબ સોબતથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. ઓમ સૂરાચાર્યાય નમઃ મંત્રના જાપથી શુભફળ મળે છે. ચણાની દાળનું દાન કરવાથી ગુરુવારે લાભ થાય છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ