દૈનિક રાશિફળ / મીન રાશિને રહેશે માનસિક તણાવ, જાણો રવિવારનું રાશિફળ

Know Your Daily Rashi Bhavishya of Sunday

રવિવાર અને લોકડાઉન 3.0નો છેલ્લો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. મીન રાશિના જાતકોએ સાવધાની રાખવાની જરૂર છે. આજનો શુભ અક 8 છે અને શુભ રંગ લાલ અને નારંગી છે. આજે કુળદેવીની પૂજા લાભદાયી રહે છે. કજીયા કંકાસથી દૂર રહીને ઓમ ભાનવે નમઃ મંત્રનો જાપ કરવાથી સફળતા મળી શકે છે. આજના દિવસે ગોળ, ઘઉં અને ફળનું દાન કરવાથી પુણ્ય મળી શકે છે. તો જાણી લો મેષથી મીન રાશિનું રાશિફળ.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ