દૈનિક રાશિભવિષ્ય / આ રાશિને આજે દરેક કામમાં સફળતા મળશે, જાણો તમારૂ રાશિફળ શું કહે છે

know your daily rashi bhavishya of  monday

આજનો શુભ અંક 1 છે. આજનો શુભ રંગ રહેશે સફેદ અને આસમાની છે. આજે શિવપાર્વતીની ઉપાસના કરવાથી લાભ થશે. પાણીનો બગાડ કરવાથી નુકસાન પહોચી શકે છે. આજનો મંત્ર ઓમ સોમનાથાય નમઃ છે. આજે સાકર અને દૂધનું દાન શુભ રહેશે. આજે પૂજામાં મહાદેવજીને બિલિપત્ર ચઢાવો અને સાથે જ કંકુ અને ચોખાનો ઉપયોગ ન કરવાની સલાહ ગણેશજી આપે છે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ