દૈનિક રાશિ ભવિષ્ય / મિથુન રાશિને થશે માનસિક અશાંતિનો અનુભવ, જાણો શુક્રવારનું રાશિફળ

Know Your Daily Rashi Bhavishya Of Friday

શુક્રવારના દિવસે સફેદ અને દૂધિયો કલર શુભ રહેશે. આજનો શુભ અંક 2 છે. આજે માતાજીની માનસી પૂજા કરવાથી લાભ મળે છે. સ્ત્રીવર્ગનું સન્માન કરો અને સાથે જ ઓમ ભાર્ગવાય નમઃ મંત્રનો જાપ કરો. ચોખા અને દૂધનું દાન કરવાથી પણ લાભ થશે. તો જાણી લો મેષથી મીન રાશિના લોકોનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ