દૈનિક રાશિ ભવિષ્ય / આજનો દિવસ આ રાશિને છે ધનયોગ અને શેરબજારમાં તડાકો, જાણો તમારો દિવસ કેવો રહેશે

know your daily Rashi bhavishya 13th November 2019

આજનો શુભ અંક 4 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે શુભ સમય સવારે 11.01 થી 12.42 સુધી રહેશે. આજે  બપોરે 12.42 થી 2.24 સુધી રાહુકાળ રહેશે.  બુધવારે પ્રવાસ વર્જીત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને તુલસી ધરાવવાથી લાભ થશે. આજનો મંત્ર  ઓમ બુધાય નમઃ છે. આજે મગના દાનનો વિશેષ મહિમા છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ