રાશિફળ / દિવાળીના તહેવારમાં જાણો શું કહે છે તમારૂં રાશિ ભવિષ્ય?

know your Daily Horoscope on Diwali 2020

આજે દિવાળીનો સપરમો દિવસ છે ત્યારે તમારૂ રાશિફળ પણ અગત્યનો ભાગ ભજવે છે. આજનો શુભ અંક 5 છે. લક્ષ્મીજીને કમળનું ફુલ ધરાવવાથી લાભ થશે. કોઈપણ કાર્યમાં અંધારામાં ન કરવું. આજે મંત્ર: શ્રી લક્ષ્મી દેવ્ચૈ નમ: છે. આ મંત્ર જાપ કરવાથી થશે લાભ. આજે ગરીબ બાળકોને મીઠાઇનું દાન કરવાનો ખૂબ મહિમા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ