દૈનિક રાશિ ભવિષ્ય / આ રાશિએ વિરોધીઓથી સાવધ રહેવું અને વાદ વિવાદ ટાળવો, જાણો મંગળવારનું રાશિફળ

 Know Your Daily Horoscope Of Tuesday

મંગળવારનો દિવસ અનેક રાશિ માટે શુભફળ લઈને આવ્યો છે. આજનો શુભ અંક 1 છે અને શુભ રંગ મરૂન અને ઘેરો લાલ છે. આજે ગોળના પાણીનો રુદ્રાભિષેક કરવાથી લાભ થાય છે. લીલી વસ્તુનો ઓછો વપરાશ કરવાથી લાભ થશે. આજે ઓમ આશુતોષ મહાદેવાય નમઃ મંત્રનો જાપ સફળતા અપાવશે. ગોળ, ઘઉં અને ઘીનું દાન લાભદાયી રહેશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x