રાશિફળ / વાક્ બારસે મીન રાશિના જાતકોએ વિરોધીઓથી રહેવું સાવચેત, જાણો ગુરુવારનું રાશિફળ

Know Your Daily Horoscope Of Thursday

ગુરુવારનો શુભ અંક 3 છે અને શુભ રંગ ઘેરો પીળો અને આછો વાદળી છે. આજે ચણા અને ગોળનો ઉપયોગ કરવો. આ સાથે વડીલોનું સન્માન કરવાથી પણ લાભ થશે. ઓમ રીં બૃહસ્પતયૈ નમઃ મંત્રના જાપથી લાભ થઈ શકે છો. પીળી બુંદીનો પ્રસાદ ધરાવીને વહેંચવાથી લાભ થશે. તો જાણો તમામ રાશિઓનું રાશિ ભવિષ્ય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ