Daily Horoscope / મિથુન રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળશે, જાણો શું કહે છે રાશિફળ?

know your Daily Horoscope

આજનો શુભ અંક 9 છે. આજનો શુભ રંગ આછો લીલો અને મોરપીંછ રહેશે. આજે ગણેશજીને ધરો ચઢાવવાથી લાભ થશે. આજે ફાટેલા કપડાં ના પહેરતા તેનાથી દરિદ્રતા આવવાની શક્યતા રહે છે. આજે હ્રી વરદમૂર્તયે નમઃ ના મંત્રજાપથી મનમાંગ્યુ વર મળશે. આજે મોદકનું યથાશક્તિ દાન કરો તમારા ધનધાન્ય ભરેલા રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ