બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know why there would be colder winter this year from pacific ocean

આગાહી / ચોમાસામાં ભારે વરસાદ બાદ આ કારણે શિયાળામાં પણ પડશે વધુ ઠંડી, હવામાન વિભાગે કરી આગાહી

Bhushita

Last Updated: 09:43 AM, 25 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોથી આવેલા પૂરના પ્રકોપ બાદ હવે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. આ વર્ષે લોકડાઉનના કારણે લોકો પોતાનું રૂટિન બદલશે. શક્ય છે કે તમારે શિયાળાના કપડાં કાઢી લેવા પડે. હવામાન વિભાગે દર વર્ષ કરતાં વધારે ઠંડીનું અનુમાન કર્યું છે.

  • હવામાન વિભાગે કરી આગાહી
  • ચોમાસામાં ભારે વરસાદ બાદ શિયાળામાં પણ પડશે વધુ ઠંડી
  • આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધુ રહેશે, ગરમ કપડાં રાખો તૈયાર

દુનિયાના હવામાનને પ્રભાવિત કરવા પ્રશાંત મહાસાગરમાં અનેક પ્રકારની હલચલ જોવા મળે છે તેમાં એક લા નીનો અને એલ નીનો છે. કોઈ એક ભાગમાં ફેરફારના કારણે સ્થિતિ બદલાય છે. પ્રશાંત મહાસાગરના પૂર્વમાં અમેરિકાની સીઝન અહીંની હલચલથી પ્રભાવિત થાય છે. મહાસાગરના પશ્ચિમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સુધીની હલચલની અસર જોવા મળે છે. તો જાણો કઈ અસર ભારતની સીઝનને પ્રભાવિત કરશે. 

જાણો શું છે ENSO 
પ્રશાંતમાં પાણી અને હવાના તાપમાનમાં અનિયમિત રીતે જે અંતર આવે છે તેને ENSO કહેવાય છે. ફક્ત સતહી તાપમાન નહીં પણ આ કંડીશનના કારણે આખી દુનિયામાં વરસાદ, તાપમાન અને ઠંડાથી ગરમ વાતાવરણની પેટર્ન પ્રભાવિત થાય છે. 

જાણો શું છે લા નીનો અને અલ નીનો

ENSO સાથે સંકળાયેલ ઠંડા હવામાનનો તબક્કો જે પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલી સ્થિતિ છે  તે અલ નીનો કહેવાય છે. લા નીના અને ગરમી સાથે સંકળાયેલો તબક્કો માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે પ્રશાંત મહાસાગરમાં સામાન્ય સપાટીનું તાપમાન કેવી રીતે ફરક પાડે છે. ઉદાહરણ રૂપે લા નીનાની સ્થિતિમાં પેસિફિકમાં દક્ષિણ અમેરિકાથી ઇન્ડોનેશિયા તરફ ગરમ પાણીના પ્રવાહ  વહેવાનું શરૂ કરે છે.

તેનાથી એવી સ્થિતિ સર્જાય છે કે ગરમ પાણી પ્રવાહ લે છે ત્યારે ઠંડા પાણીની સતહ પર ઉઠવાથી લાગે છે કે સામાન્યથી વધુ ઠંડક પૂર્વી પ્રશાંતના પાણીમાં જોવા મળે છે. લા નીનાના પ્રભાવથી વર્ષમાં શિયાળાનમાં વધારે ઠંડી પડે છે. તેનાથી ભૂમધ્ય રેખાની પાસે વધારે ઠંડી પડે છે. અને દુનિયા પર અસર જોવા મળે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IMD Winter cold weather Forecast આગાહી ઠંડી લા નીનો હવામાન IMD Forecast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ