ધર્મ / પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરા માટે જ કેમ કાઢવામાં આવે છે? જાણો શું છે તેના પાછળનું કારણ

Know why the first roti is made for the cow and the last roti for the dog here is the reason

ઘણીવાર તમે જોયું હશે કે ઘરે રોટલી બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે બનાવવામાં આવે છે. આ પરંપરા સદીઓથી ચાલી આવે છે. આખરે આવું હોવા અને કરવા પાછળના કારણો શું છે તે કોઈને ખબર નથી. આજે એ જાણવાનો પ્રયાસ કરીએ કે ઘરમાં પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કેમ બનાવવામાં આવે છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ