ક્રિકેટ / જાડેજા 200 રનની નજીક હતો છતાં મેચ ડિકલેર કેમ થઈ? લોકોએ જુઓ કોને કર્યા ટ્રોલ

know why ravindra jadeja couldn't make double century

શ્રીલંકા વિરુદ્ધ મોહાલી ટેસ્ટના બીજા દિવસે જાડેજા ડબલ સદી ન ફટકારી શક્યો કેમકે દ્રવિડ તથા રોહિતે મેચ 8 વિકેટ પર 574 રને ઘોષિત કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ