ના હોય ! / રણબીર કપૂરે ગુસ્સામાં ફેંક્યો ચાહકનો ફોન? સામે આવ્યું સત્ય, વીડિયો જોયા બાદ ગુસ્સામાં હતા ફેન્સ

know why ranbir kapoor threw the fan phone here is the reason

એક દિવસ પહેલા એક વીડિયો ઝડપથી વાયરલ થયો. જેમાં રણબીર કપૂરે એક પ્રશંસકનો ફોન ગુસ્સામાં ફેંકી દીધો હતો. ત્યારબાદ રણબીર કપૂરના એટીટ્યુડની ખૂબ ચર્ચા થઇ હતી. હવે તેની પાછળનુ સાચુ કારણ સામે આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ