રહસ્ય / આજ સુધી કોઈ કૈલાસ પર્વત સર નથી કરી શક્યું, પ્રયાસ કરનારના આવા હાલ થયો હોવાનો દાવો

know why nobody can conquer mount kailash

ભગવાન શિવને કૈલાસ પર્વતના સ્વામી માનવામાં આવે છે. માન્યતા છે કે મહાદેવ પોતાના પરિવારની સાથે સમસ્ચ ગણની સાથે કૈલાસમાં વાસ કરે છે. પૌરાણિક કથામાં અનેક ઘટનાઓ વિશે કહેવાયું છે જેમાં દૈત્ય અને આસુરી શક્તિઓએ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી અને તેને શિવજીને હરાવવાનો પ્રયાસ કર્યો પણ તેમના પ્રયાસ સફળ થયા નહીં. આજે પણ આ વાત એટલી જ સાચી છે જેટલી પૌરાણિક સમયે હતી. ભલે દુનિયાના પર્વતારોહકો એવરેસ્ટ સર કરી ચૂક્યા હોય પણ આજ સુધી કોઈ કૈલાસ પર્વત પર ચઢાઈ કરી શક્યું નથી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ