વાયદો / સોનાના ભાવમાં એક જ દિવસમાં 2000નો ઘટાડો, ચાંદીના ભાવમાં પણ 6000નો કડાકો, જાણો નવા ભાવ

know why gold prices dived by more than 2000 rupees

ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં એક દિવસમાં મોટો ઘટાડો નોંધાયો છે. હકીકતમાં, 8 ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ એમસીએક્સ પર (Gold Future)સોનું વાયદો 10 ગ્રામ દીઠ 2,068 ઘટીને રૂ 48,818 પર પહોંચી ગયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ