પરંપરા / જાણી લો શા માટે ઊજવાય છે ગણેશ ચતુર્થીનો તહેવાર, આ રીતે થઈ હતી શ્રીગણેશની ઉત્પત્તિ

Know why Ganesh Chaturthi festival is celebrated, Story of how Shree Ganesha originated

ભારતીય સંસ્કૃતિના સુસંસ્કારોમાં કોઈ કાર્યની સફળતા માટે પહેલાં તેના મંગલા ચરણ કે પછી પૂજ્ય દેવોની વંદનાની પરંપરા રહી છે. કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનું વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ