VTV વિશેષ / જાણો કોણ છે આ મફત પટેલ જેમણે અમેરિકામાં ૩૦૦થી વધારે ગુજરાતી પરિવારને નોકરી આપી

Know who these Gujarati brothers who gave jobs to more than 5 Gujarati families in America.

મફતભાઈ મૂળ મેહસાણાના વતની છે. 6 ભાઈ બહેનોમાં મફતભાઈ સૌથી મોટા હતા. બાળપણથી જ મફતભાઈ ખુબ મહેનતુ અને ભણવામાં પણ એટલા જ અવ્વલ જ્યારે ગામડે ભણતા ત્યારે પિતા ખેતી કરતા હતા. મફતભાઈ ભણતા ભણતા ખેતીમાં સહાય કરતા જાય અને ત્યારબાદ પાટણની એક કોલેજમાં એન્જીનીયરીંગનો અભ્યાસ કરી અમેરિકા (MBA)ઉચ્ચ અભ્યાસ માટે  અમેરિકા જાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ