ક્રિકેટ / IPLમાં 15 વર્ષના આ બૉલરનું નામ આવતા સૌ કોઈ ચોંક્યું! જાણો કોણ છે આ અલ્લાહ મહોમ્મદ

Know who is this Allah Muhammad Everyone was shocked to hear the name of this 15 year old bowler in IPL

IPL-2023ના મિની ઓક્શનની તારીખ નજીક છે. ઓક્શન લિસ્ટમાં કુલ 405 નામ સામે આવ્યા છે. તેમાં ઘણા નામ એવા છે જેના વિશે દરેક લોકો નથી જાણતા. તેમાંથી જ એક નામ 15 વર્ષના અલ્લાહ મોહમ્મદનું છે. જે અફગાનિસ્તાનના સ્પિનર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ