IPL 2023 Auction / રિક્ષાચાલકના દીકરાને ખરીદવા IPLની ટીમોએ કરી પડાપડી, 20 લાખની બેઝ પ્રાઇસ સામે જુઓ કેટલા મળ્યા

Know who is Mukesh Kumar, this player with base price of 20 lakhs got 5.50 crores, father drives auto

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની આ હરાજીમાં મૂળ બિહારના પણ બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહેલા ફાસ્ટ બોલર મુકેશ કુમાર પર પણ પૈસાનો વરસાદ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ