રાજનીતિ / રાજીનામા બાદ આ દિગ્ગજ સાંસદ ભાજપમાં જોડાય તેવી શક્યતા, ગુજરાતની આ બેઠક પરથી ચૂંટણી લડી શકે

know who is dinesh trivedi and his gujarat connection

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને રાજ્યસભામાંથી રાજીનામુ આપીને પૂર્વ રેલવે મંત્રી દિનેશ ત્રિવેદીએ મોટો ઝટકો આપ્યો છે. જો કે, તેઓ ભાજપમાં જોડાય તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે અને જો તેઓ ભાજપમાં જોડાય તો ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ