પ્રભુતામાં પગલા / અંબાણીના દીકરાએ કોલેજની ફ્રેન્ડ સાથે કર્યા લજ્ઞ, જાણીને લાગશે નવાઈ

know who are the brides of anil ambanis son videos and photos

રિલાયન્સ અનિલ ધીરૂભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ 20 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તેમણે પોતાની મંગેતર કૃશા શાહ સાથે લગ્ન કર્યા છે. બંનેની તમામ તસ્વીરો અત્યારે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ